વલ્લભ પરંપરાની દિવ્યતા
સંપાદક11 સપ્ટેમ્બર, 2026

જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ કલિયુગમાં જીવોના ઉદ્ધાર માટે પુષ્ટિમાર્ગની સ્થાપના કરી. આ માર્ગમાં કોઈ કઠોર તપસ્યા નથી, પરંતુ પ્રેમ અને સ્નેહથી શ્રીઠાકોરજીની સેવા કરવાનો આદેશ છે.
બ્રહ્મસંબંધનું મહત્વ
બ્રહ્મસંબંધ દીક્ષા દ્વારા જીવ પોતાના શરીર, મન, ધન અને સમગ્ર જીવનને શ્રીકૃષ્ણને સમર્પિત કરે છે. ત્યાર પછી જે પણ ભોજન કે વસ્તુ વપરાય તે પહેલાં પ્રભુને અર્પણ કરવામાં આવે છે. આ પરંપરા આપણા ઘરોને મંદિર બનાવે છે.
#વલ્લભાચાર્ય#પુષ્ટિમાર્ગ#પરંપરા
ટિપ્પણીઓ (0)
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલા લખનાર બનો!
ટિપ્પણી લખો...
ટિપ્પણી કરવા સાઇન ઇન કરો
|| શ્રી કૃષ્ણ શરણં મમ: ||
શ્રીજી બાબાની અસીમ કૃપા આપ સર્વે પર સદૈવ વરસતી રહે.
સંબંધિત લેખો

🌿 માવતર – સંસ્કારનું પ્રથમ વિશ્વવિદ્યાલય 🌿
🌿 માવતર માત્ર જન્મ આપતું નથી, માવતર ભવિષ્ય ઘડે છે. 🌿
ભક્તિ અને સાધનાભક્તિનો સાચો અર્થ
ભક્તિ માત્ર રીવાજ નથી, તે જીવનની દિશા છે...