જીવન અનુભવો"એ ઓટલો, એ બાળપણ અને એ નિખાલસ સંબંધો…
પહેલાંના જમાનામાં દરેક ઓટલે હૂંફ હતી…

શ્રીજી બાવાની અપર કૃપાથી આ જીવન ધન્ય છે. આપણા સંસ્કાર, પરંપરા અને ભક્તિની સુગંધ આપ સી સુધી પહોંચે એ જ પ્રયત્ન.

વૈષ્ણવ વાણીયા સમાજ વૈષ્ણવ ધાર્મિક પરંપરાથી પ્રેરિત, સેવા, સદાચાર અને સંસ્કારોથી સમૃદ્ધ સમુદાય છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગના અનુયાયી તરીકે અમે શ્રીનાથજીની અનન્ય કૃપાના ઉપલબ્ધ છીએ.
શતાબ્દીઓથી આ સમુદાયે વેપાર, દાન, ભક્તિ અને શિક્ષણના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આપણા પૂર્વજોએ શ્રદ્ધા અને પરિશ્રમથી જે મૂલ્યો અને પરંપરા સંભાળી છે, તેને આગળની પેઢીઓને પહોંચાડવી એ આપણું કર્તવ્ય છે.
ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક જીવનના પ્રેરણાદાયી વિચારો
જીવન અનુભવોપહેલાંના જમાનામાં દરેક ઓટલે હૂંફ હતી…
જીવન અનુભવો🌸 દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન 🌸
જીવન અનુભવોકેટલાક સંબંધો ફરી મળતા નથી, માત્ર યાદોમાં જીવતા રહે છે… 🌸✨
જીવન અનુભવોપુત્ર, ભાઈ, પતિ, પિતા અને નોકરી વચ્ચે અટવાતો એક મધ્યમવર્ગીય પુરુષ