યમુનાષ્ટકમ

યમુના મહારાણીની સ્તુતિ.

પવિત્ર સ્તુતિ / પાઠશ્રીજી સ્મરણ

નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણૂત્કટામ્ । તટસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત પ્રભવ શુદ્ધ દંભોમ્ભુજામ્ ॥ ૧ ॥ કલિકલુષ નાશિની સકલ સિદ્ધિ દાત્રી શ્રી યમુના મહારાણી ભક્તોને શ્રીકૃષ્ણના ચરણો સુધી પહોંચાડનાર પરમ કૃપાળુ માતા છે. પુષ્ટિમાર્ગમાં યમુનાજીની કૃપા વગર ભક્તિભાવ પુષ્ટ થતો નથી.

અંગ્રેજી અનુવાદ અને ભાવાર્થ

Namami Yamunam Aham Sakala Siddhi Hetum Muda Murari Pada Pankaja Sphurad Amanda Renutkatam | Tatastha Nava Kanana Prakata Moda Pushpambuna Surasura Supujita Prabhava Shuddha Dambhom-bhujam || 1 || I joyfully bow to Shri Yamuna Maharani, the source of all divine fulfillment and spiritual accomplishments, who carries the sacred dust of the lotus feet of Lord Krishna.

|| શ્રી કૃષ્ણ શરણં મમ: ||