Lotus Watermark
શ્રીનાથજી દર્શન

જય શ્રી કૃષ્ણ

શ્રીજી બાવાની અપર કૃપાથી આ જીવન ધન્ય છે. આપણા સંસ્કાર, પરંપરા અને ભક્તિની સુગંધ આપ સી સુધી પહોંચે એ જ પ્રયત્ન.

|| શ્રી કૃષ્ણ શરણં મમ: ||

પવિત્ર પ્રાર્થનાઓ

શ્રીજી બાવાના ચરણોમાં નિત્ય સ્મરણ અને મંગલ આરાધના

અધરમ મધુરમ

શ્રી કૃષ્ણના મધુર રૂપનું વર્ણન.

શ્રી ચિંતામણિ પ્રાર્થના

અરે ચિંત કપરીને કાર્યમ

યમુનાષ્ટકમ

યમુના મહારાણીની સ્તુતિ.

અમારી પરંપરા

વૈષ્ણવ વાણીયા સમાજ

વૈષ્ણવ વાણીયા સમાજ

વૈષ્ણવ વાણીયા સમાજ વૈષ્ણવ ધાર્મિક પરંપરાથી પ્રેરિત, સેવા, સદાચાર અને સંસ્કારોથી સમૃદ્ધ સમુદાય છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગના અનુયાયી તરીકે અમે શ્રીનાથજીની અનન્ય કૃપાના ઉપલબ્ધ છીએ.

શતાબ્દીઓથી આ સમુદાયે વેપાર, દાન, ભક્તિ અને શિક્ષણના ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આપણા પૂર્વજોએ શ્રદ્ધા અને પરિશ્રમથી જે મૂલ્યો અને પરંપરા સંભાળી છે, તેને આગળની પેઢીઓને પહોંચાડવી એ આપણું કર્તવ્ય છે.

મારા લેખો

ભક્તિ, પરંપરા અને આધ્યાત્મિક જીવનના પ્રેરણાદાયી વિચારો